દેત્રોજમાં ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસમનું મોત

અમદાવાદ જિલ્લાના દેત્રોજ – કાંઝ રેલવે ટ્રેક પર ટ્રેન ની અડફેટે અજાણ્યા પુરુષ નું મોત થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર
માલગાડી ની અડફેટે અજાણ્યા 30 થી 35 વર્ષ ના પુરુષ નું મોત થયું છે, પોલીસે લાશને PM માટે
દેત્રોજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી છે. સમગ્ર મામલે દેત્રોજ પોલીસે એ. ડી નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Social