વિરમગામના જૂના પાધર રિદ્ધિ સિદ્ધિ પાસે ટ્રેકટર અને બાઈક અક્સ્માત સર્જાયો

વિરમગામના જૂના પાધર રિદ્ધિ સિદ્ધિ પાસેvટ્રેકટર અને બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો,
અકસ્માત માં બાઈક ચાલક બળદેવભાઈ સેનવા ઉમર વર્ષ 23 નું મોત નીપજ્યું હતું. મૃતક બળદેવભાઈ સેનવા ટ્રેન્ટ ગામે પોતાના ઘરે થી બાઈક લઇ વિરમગામ જવા નીકળ્યા હતા તે દરમ્યાન જૂના પાધર પાસે ટ્રેકટર સાથે અક્સ્માત સર્જાયો હતો.
વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી વિરમગામ રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Social