કલોલમાં એક ઇકો ગાડીની ચોરી

કલોલ પિયજ રોડ પર આવેલા લાખું ખાતે રહેતા સોહિલભાઈ ફતેસંગ ચાવડાએ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે કે, લાખું ભુવન પાસે પાર્ક કરેલી ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 200000 થાય છે. જેની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમ રાત્રે ચોરી કરી ગયા હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social