ચાંદખેડામાં બેફામ બનેલ કાર થાંભલા સાથે અથડાઈ, લારીને અડફેટે લીધી

હિટ એન્ડ રન નો વધુ એક બનાવ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અશોક સર્કલ બન્યો છે સૂત્રોએ કહ્યું કે અશોક સર્કલ પાસે
એકાએક કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દેતા રોડ ની બાજુમાં થાંભલા સાથે અથડાઈ હતી અને સાથે એક લારીને અડફેટે લીધી હતી. ઘટનામાં કોઈ જાન હાનિ ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

Social