વિરમગામ પાસે થી LCB એ ઈંગ્લીસ દારૂ ભેરલ ગાડી પકડી

ગ્રામ્ય એલસીબીએ બાતમી આધારે પોપટ ચોકડી નજીક સદભાવનાં ફલેટ પાસે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી એક સફેદ કલરની હોન્ડાસીટી ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ- ૩૨૬ કિ.રૂ.૧,૬૩,૦૦૦/- તથા સફેદ કલરની હોન્ડાસીટી ગાડી રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૬૩,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ગાડી ચાલકને વોન્ટેડ જાહેર કાર્યો હતો.

Social