આણંદમાં માથા વગરનું નવજાત ભ્રુણનું ધડ મળ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ શહેરમાં કલેકટરના બંગલા પાસે ખાલી પ્લોટમાં એક નવજાત ભ્રુણનું માથા વગરનું ધડ સ્થાનિકોને દેખતા બનાવ અંગે પોલીસને જાણ કરાઇ હતી ટાઉન પોલીસે બનાવ સ્થળ પર પહોંચી નવજાત ભ્રુણના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.
બિનવારસી હાલતમાં મળી આવેલ નવજાત ભ્રુણ આશરે 7 થી 8 મહિનાનું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. જો કે સમગ્ર મામલે પોલીસે વિવિધ ટીમો બનાવી સાથે રોડ અનેજ જાહેર સ્થળે લાગેલ સીસીટીવીની ચકાસણી હાથ ધરી છે.

Social