અમદાવાદ અને મહેસાણામાંથી બે એક્ટિવાની ચોરી કરનાર ઈસમ પકડાયો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી આધરે ચૌધરી સંજય દિલીપકુમાર રહે. મહેસાણાને દૂધસાગર ડેરી સામે ગુરુદ્વારા પાસે એકટીવા સાથે પડી લઈ એકટીવા ચોરીનું છે જેના કાગળો માંગતાં કોઇ યોગ્ય જવાબ ન આપતાં તેમજ વધુ પુછપરછ કરતાં એકટીવા અમદાવાદ અચેર ચાર રસ્તા સાબરમતી ચેતન પાન પાર્લર પાસેથી ચોરી કરી તેમજ
અગાઉ મહેસાણા બી.કે.સર્કલ પાસે પાર્કિગ કરેલ એકટીવાએકટીવાની પણ ચોરી કરી હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Social