PM મોદીએ અમદાવાદમાં ફ્લાવર શો નિહાળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા,
અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા હતા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. PMનો કાફલો નીકળતા જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Social