ઉતરાયણ પૂર્વ બાવળામાંથી ચાઇના દોરી સાથે એક ઝડપાયો

અઅમદાવાદ ગ્રામ્ય SOG ટીમને બાતમી હકીકત મળેલ કે, બાવળા ઝવેરીબજાર ની આજુ બાજુ ચાઇનીઝ દોરાનું છુટક વેચાણ થાય છે. જે આધારે આરોપી સૌરવકુમાર દિનેશભાઇ પ્રજાપતી (રહે. બાવળા મુળ રાશમતા.બાવળા)જી.અમદાવાદને ગેરકાયદેસર પ્રતિબંધીત ચાઇનીઝ પતંગની દોરીની રીલ નંગ-૬ ની કિ.રૂ.૯૦૦/- તથા વાહન કિ,૧૫,૦૦૦/ મુદામાલ સાથે બાવળા ઝવેરીબજાર ખાતેથી પકડી પાડી બાવાળા પો.સ્ટેમાં જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social