AMCએ લેખિતમાં પરિવારની માંગ સ્વીકાર કરતાં સાણંદમાં ફાયર કર્મીને અંતિમવિધિ કરાઇ

        સાણંદના યુવક અને બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા અનિલભાઈ પરમાર ઘુમામાં પક્ષીને બચવા જતાં વીજ કરંટ લાગતાં મોત થયું હતું, જેમાં પરિવારે મૃતકના પત્નીને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી જો કે 24 કલાક બાદ પરિવારની માંગ એએમસીએ સ્વીકારતા પરિવારે મૃતદેહ સ્વીકરી સાણંદમાં ફાયર કર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ હતી .સમગ્ર સાણંદ પંથકમાં ગમગીની છવાઈ હતી.
Social