ચરલ ગામે થી ઇજા ગ્રસ્ત પક્ષીને રેસ્ક્યુ કરાયું

એનિમલ લાઈફ ટીમ દોરીથી ઘાયલ વિદેશી પક્ષી નો જીવ બચાવ્યો સાણંદ સરોવર ચરલ વિસ્તારમાંથી જયેન્દ્ર ભાઈ નો ફોન આવતા એનિમલ લાઇફ કેર ના વિજય ડાભી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું વિજય ડાભી જણાવ્યું કે પેન્ટ સ્ટોક બર્ડ્સ છે તેની ડાબી પાખ દોરી ના કારણે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું

Social