અમદાવાદ ગ્રામ્ય LCBએ વિરમગામના વાંસવા ગામે ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે એકને દબોચ્યો

અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમી આધારે વિરમગામ વિસ્તારના વાંસવા ગામે પાણીની ટાંકીની પાછળ રહેતો મહેશભાઇ મનુભાઈ સોલંકી ના રહેણાંક ઘર પાસે બનાવેલ ખુલ્લા ઢાળીયામાં ડાંગરના પુળીયાની ઓથમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૪૪૬, જેની કુલ કિ.રૂ. ૮૭,૨૫૦/- નો મુદ્દામાલ સાથે
મહેશભાઈ મનુભાઈ સોલંકી (રહે. વાંસવા ગામ) ને પકડી તેના વિરુદ્ધ વિરમગામ પોલીસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social