અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો

અમદાવાદમાં જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, સ્થાનિક વહીવટી તંત્ર સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Social