ધંધૂકામાં BAPS દ્વારા દીક્ષા મહોત્સવ દિવસની ઉજવણી

ધંધુકા શહેરમાં બીએપીએસ સંસ્થા દ્વારા ખેતીવાડી ફાર્મ ખાતે દિવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસના ૩૦૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સંતોના મનનીય કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો સંતોએ આ દિવસની ઉજવણીની વિશેષતાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી અને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોને વાધોવા આત્માનું સવામરી પધારેલ આત્મતૃપ્તસ્વામીએ આજના દિવસના મહત્વ અને માનવજીવન પર તેની શું અસરો તેને લઈ વક્તવ્ય આપ્યું હતું.

Social