વીંછિયાના આસલપુર ગામે કૂવામાં પડી જતા ખેડૂતનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર વીંછિયા તાલુકાના આસલપુર ગામના ખેડૂત સવારે ખેતરમાં આવેલા કૂવાનાકાંઠે પપૈયું તોડવા જતા અચાનક પગલાપસી જતા કૂવામાંખાબક્યા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જો કે મૃતકનુંપીએમ થયા બાદ બીજા દિવસે તેમનીઅંતિમ વિધિ કરવામાં આવી હતી. પ્રાપ્તવિગતો મુજબ, વીંછિયાના આસલપુરગામના ખેડૂત અંબારામભાઇ વેદાણીપોતાના ખેતરમાં કૂવાના કાંઠે પપૈયોતોડવા જતા અચાનક પગ લપસી જતાતેઓ કૂવામાં પડી જતા તેઓની રાડ ફાટીગઇ હતી અને બાજુના ખેતરમાં કામકરતા તેમના મોટાભાઈ ગોવિંદભાઈસમગ્ર ઘટના નજરે જોઈ જતા તેઓતાત્કાલિક કૂવાના કાંઠે દોડી ગયા હતા.બાદમાં ખાનગી વાહનની મદદથીઆંબારા મભાઈને તાત્કાલિક જસદણનીસરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થેલઈ જતા હતા ત્યારે તેમણે રસ્તામાં જદમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાંવીંછીયા પોલીસ હોસ્પિટલ ખાતે દોડીઆવી આગળની કાર્યવાહી હાથ ધરીહતી. મૃત્યુ પામનાર ખેડૂત અંબારામભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીછે તેમજ ખેડૂત અંબારામભાઇ છ ભાઈઅને ચાર બહેનમાં ચોથા નંબરના હતા.

Social