સાણંદમાં છેલ્લા 3 દિવસથી હાઇવેની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટ

સાણંદ શહેરના જોગણીમાતાના મંદિર થી લઈને હજારી માતાજીના મંદિર સુધીના હાઇવે પર પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ છેલ્લા 3 દિવસથી બંધ હાલતમાં છે, રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાઇવે પર અંધારપટ સર્જાયો છે, ભૂતકાળમાં સાણંદમાં હાઇવે પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા 3 ગાયને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત થયું છે ત્યાંરે કોઈ નિર્દોષ પશુ કે માનવનું મોત થયા તે પહેલા તંત્ર બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે તે જરૂરી છે.

Social