CM પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી. ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢીયા અને પ્રવાસન અગ્રસચિવ હારિત શુક્લા, TCGLના એમ.ડી. સૌરભ પારધી વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Social