ગાંધીનગરના સેક્ટર 21માં જયશ્રી નાથજી જ્વેલર્સમાંથી 4 લાખના દાગીના ચોરી કરી ઇસમ ફરાર

ગાંધીનગર સેક્ટર 21 માં જયશ્રી નાથજી જ્વેલર્સ નામની દુકાનમાં તાળું તોડી સોના ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયો છે.અજાણ્યા ચોર દ્વારા તાળું તોડી જ્વેલર્સમાંથી કુલ રૂ 4,10,000 /- ની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.જેમાં સોના ચાંદીની વસ્તુઓની ચોરી કરતાં અન્ય જ્વેલર્સના દુકાન માલિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે જ્વેલર્સના માલિક વિનોદભાઈ તેલીએ ગાંધીનગર સેક્ટર 21 માં અજાણ્યા ચોરી સમૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Social