સાણંદના ચાંગોદર હાઇવે પર થયેલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો સિલિન્ડર 40 ફૂટ દૂર ઉછળ્યા હતા

સોમવારે સાંજે ચાર કલાકે સાણંદના ચાંગોદર બાવળા હાઇવે ઉપર આવેલા સારી ગામના પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઇસરમાં એકાએક બ્લાસ્ટ થતા ભયંકર તાંડવ સર્જાયું હતું.

બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે એક પછી એક સિલિન્ડર ઓ વારાફરતી બ્લાસ્ટ થઈને ઉછળતા હતા, અને 40 40 ફૂટ દૂર જઈને પડતા હતા. આગળ જઈ રહેલ બાઈક ઉપર આઇસર ની સાઈડ નું પડખું તૂટી પડતા ત્રણ નહિ જાઓ થઈ હતી. કેબિનમાં બેઠેલ બે મજૂરો સ્થળ ઉપર જ મરણ પામ્યા હતા જ્યારે ડ્રાઇવરને ઇજા થતાં સારવાર અર્થે બાવળા ખસેડાયો હતો. બીજી તરફ હાઈવે ઉપર અંદાજ ઊંધી સર્જાઇ હતી પોલીસે તાત્કાલિક પહોંચીને બંને હાઇવે બ્લોક કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

Social