વલસાડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર

ગુજરાતમાં લાંચ લેવાના કેસ ખુબ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.વલસાડ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો,એસીબીના છટકામાં આબાદ ફસાઇ ગયો હતો. વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ આશિષ કુંવાડીયાએ ફરિયાદી પાસે રૂ.3 લાખની લાંચની રકમ ગાડીમાં મુકાવી હતી અને એસીબી ટ્રેપની જાણ થતા તે ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. એસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે,અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Social