લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને સરખેજ દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજ દવારા મેગા રોડ સેફટી અને કાયદા નું યોગય રીતે પાલન કરવા માટે ના સુચનો માટે નો કાયઁકમ યોજાયો. જેમાં ૨૦૦૦ જેટલી પત્રીકા અને ૫૦૦ જેટલા જરૂરી કાડઁ વાહન પર લગાવવા માં આવ્યા .
જેમાં એફવીડીજી લાયન દક્ષેશભાઇ સોની, ડયરેકટર રોડ સેફટી લાયન નયનભાઇ પટેલ, લાયન જંયતિભાઇ પટેલ, લાયન દિલાવરસિંહ વાધેલા , લાયન જંયતભાઇ સોની , લાયન્સ ક્લબ ઓફ સાણંદ ના પ્રમુખ લાયન પરેશભાઇ રાવલ, પોજેકટ ચેરમેન લાયન પ્રકાશભાઇ પાઠક , સાણંદ અને સરખેજ ક્લબ ના પૂવઁ પમુખ અને સભ્યો મોટી સંખ્યા માં હાજર રહ્યા . આ કાયઁકમ માં સાણંદ પોલીસ સ્ટેશન દવારા ઉમદા કામગીરી કરવા માં આવી . લાયન હીતેષભાઇ ઠાકોર અને સરખેજ ક્લબ ના નયનભાઇ પટેલ દવારા સંપુણઁ સહકાર મળ્યો

Social