ગાંધીનગરમાં ડમ્પર ચાલક ચાલકે 6 વર્ષની બાળકીને કચડી નાખતા મોત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સેકટર 30 ની ડંપિંગ સાઈટ પર ડમ્પર ચાલકની બેદરકારીના લીધે 6 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પરના ચાલકે માતેલા સાંઢ માફક ડમ્પર ચલાવી બાળકીને કચડી નાખતા મોત નિપજતા પોલીસે ગુનો નોંધયો છે.

Social