અમદાવાદ –ઓખા સ્પેશિયલ ટ્રેનને વધુ 15 દિવસ સુધી લંબાવવામાં આવી

ટ્રેન નંબર 09520 ઓખા-મદુરૈ સ્પેશિયલ, જેને અગાઉ 29 જાન્યુઆરી 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે વધારીને 26 ફેબ્રુઆરી, 2024 સુધી કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરૈ-ઓખા સ્પેશિયલ, જેને અગાઉ 2 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તેને હવે વધારીને 1 માર્ચ, 2024 સુધી કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 09419ના વિસ્તારિત ફેરાનું બુકિંગ તાત્કાલિક પ્રભાવથી અને ટ્રેન નંબર 09520 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 01.02.2024 થી PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.

Social