ભીમ આર્મીએ કોલટની શાળામાં સંવિધાન ભેટ આપ્યું

ભીમ આર્મી ભારત એકતા મિશન અમદાવાદ જિલ્લા અધ્યક્ષ અલ્પેશ મકવાણા તરફ થી સાણંદ ના કોલટ ગામની પ્રાથમિક શાળામાં સંવિધાન આપ્યું હતું અને ગ્રામ પંચાયતમાં ડો.બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહનો ફોટો અને 2 બાલ મંદિરમાં ડોબાબાસાહેબ નો ફોટો ભેટ આપ્યો હતો જેમાં શાળાના આચાર્ય ચેતનાબેન,સરપંચ નરેન્દ્રસિંહ બારડ,ડેપ્યુટી સરપંચ નરેશભાઈ,સવજીભાઈ મકવાણા,ભાનુભાઈ મકવાણા,ઇબ્રાહીમભાઇ મોમીન
સહિત ભીમ આર્મીના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.

Social