વિસનગરમાં સોનાનો દોરો ઝુંટવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

વિસનગરમાં ભિક્ષાવૃતિ કરવા નિકળેલા વ્યંઢળને વિસનગરમાં ‘તમે ભિક્ષાવૃત્તિ કેમ કરો છો’ કહી ધોકા વડે માર મારી, ગળામાં પહેરેલા સોનાના દોરાની ઝુંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે 2 વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Social