લીંબડી-અમદાવાદ હાઇવે પર લક્ઝરી અને ડમ્પરનો અકસ્માત : 2નાં મોત, 18ને ઇજા

લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બે લોકોના સ્થળ પર કરૂણ મોત થયા છે. અકસ્માતમાં 18 જેટલા લોકોને ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અકસ્માત થતાં હાઇવે પર ભારે ટ્રાફિક જામ થતાં પોલીસે કાફલો બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

Social