લિંબડીમાં 80 હજારની લાંચના કેસમાં આરોપીને 4 વર્ષની કેદની સજા

વર્ષ 2008માં ફરિયાદીની ફરિયાદના આધારે થયેલી ACBની રેડમાં 80 હજારની લાંચનો છેલ્લો હપ્તો 12,500 સ્વીકારતા ઝડપાઈ ગયેલા નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર મંગળદાસ ચનાભાઈ સોચા, હાલ (ઉ.વ.66) ને લાંચના ગુના સબબ 4 વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ સ્પે. કોર્ટના જજ બી.બી. જાદવ દ્વારા કરી આરોપીને જેલ હવાલે કર્યા છે.

Social