રાજકોટમાં દેશી દારૂનાં અડ્ડા પર પોલીસના દરોડા : 16 લોકો સામે 18 ગુના નોંધાયા

રાજકોટનાં કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન અલગ અલગ 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 ગુનાઓ દાખલ કર્યા હતા અને તેલના ડબ્બામાં ભરેલા 6,600 લીટર આથા સહિત કુલ 7,300 લીટર જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Social