દસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : 12 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગરના દસાડાના બજાણા-માલવણ ફાટક પાસે કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ 678 બોટલો (કિં.રૂ.2.06 લાખ)કાર,મોબાઈલ સહિત કુલ રૂ.12.26 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 3ઇસમોને ઝડપી પાડ્યા હતા. અને સમગ્ર બનાવને લઈને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Social