ગાંધીનગરમાં ઘર બહાર પાર્ક કરેલ બાઇકની થઈ ચોરી

રાજસ્થાનનો યુવક ગાંધીનગર ખાતે પોતાના મિત્રો સાથે રહે છે. જે ગાંધીનગર ખાતે આવેલ ટી.સી.એસ.કંપનીમાં સીસ્ટમ એન્જીનીયર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. જેને પોતાના પિતાનું બાઈક રાખેલ હતું. સાંજના સમયે યુવકે નાસ્તો કરી પરત આવી બાઇક પોતાના ઘરની આગળ પાર્ક કરેલ હતું. સવારના સમયે આવીને જોતા બાઈક મળી આવ્યું ન હતું. જે બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો. આ અંગે યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social