ભાજપની ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ

ભારતીય જનતા પાટીઁ સાણંદ તાલુકા ની મોડાસર તેમજ માણકોલ જીલ્લા પંચાયત શીટની ‘ગાઁવ ચલો અભિયાન’ અંતગઁત કાયઁશાળા યોજાઈ. આ કાર્યશાળામાં આગામી ૧૦ અને ૧૧ તારીખે તાલુકાના દરેક બુથ ઉપર ભાજપાના કાયઁકતાઁ ૨૪ કલાક સોંપેલા બુથ પર રહેશે તેમજ પાટીઁની સુચના અનુસાર કામ કરશે..
•આ કાયઁશાળામાં ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંકભાઈ નાયક,ધારાસભ્ય કનુભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ દાવડા,ગાંધીનગર લોકસભાના સહ:સંયોજક નવદીપભાઈ ડોડીયા, ખોડાભાઈ પટેલ,ચુંટાયેલા સભ્યો તેમજ પાટીઁના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

Social