સાવધાન | અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસો વધ્યા

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોના કેસો વધ્યાહોવાનું સામે આવ્યું છે, ટાઈફોઈડ, ઝાડા-ઊલટી અને કમળાના કેસોમાં વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા,વસ્ત્રાલમાં કોલેરા ના કેસો સામે આવ્યા છે. એ.એમ.સીએ પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, વસ્ત્રાલ અને અમરાઈવાડી વિસ્તારમાં પાણીજન્ય રોગોના કેસો સામે આવતા ક્લોરિનની ગોળીઓનું વિતરણ કર્યું હતું. અને ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.

Social