જામનગરમાં ગોવાણા ગામે બાળક બોરવેલમાં પડતાં રેસક્યું ઓપરેશન હાથ ધરાયું

સૂત્રોના કહેવા અનુસાર જામનગરના લાલપુરના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં આશરે 2 વર્ષનું બાળક પડી જતાંની જાણ થતાં ફાયરબ્રિગેડ અને હેલ્થ ટિમ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. આશરે જમીનથી 15 ફૂટ નીચે બાળક ફસાયું હોવાનું સામે આવ્યું છે હાલ બાળકને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને બોરવેલ પાસે ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી છે.

Social