રાજ્યમાં આગામી ૨ દિવસ વાદળછાયુ વાતાવરણ

હવામાન વિભાગના સૂત્રો દ્વારા આગામી ૪ દિવસને લઈને રાજયમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી,તાપમાન પણ યથાવત રહેશે. આગામી બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. જેને કારણે અરબ સાગરના ભેજ ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યા છે. તેને કારણે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે.

Social