અસારવા રાજપૂત સમાજના 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન, નોંધણી આગામી 31 માર્ચ સુધીમાં કરાવવી

           અસારવા રાજપૂત પરિવાર દ્વારા 19 (ઓગણીસ)માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ 28/04/2024ના રોજ અસારવા ખાતે યોજનાર હોય આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા માંગતા વાર-કન્યાના વાલીઓ એ તા. 31/03/2024 સુધી સમૂહ લગ્નોત્સવ સમિતિના ચેરમેન પ્રવિણસિંહ આર. દરબાર, મો. 9825868968 નો સંપર્ક સવારે 9:30 થી બપોરે 11:30 અને સાંજે 8 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં કરવો.

તેમજ સંસ્થાનું કાર્યાલય ભોગીલાલની નવી ચાલીના નાકે, શાહીબાગ સોસાયટી પાસે, જહાંગીરપુરા ચકલા, અસારવા, અમદાવાદ ખાતે થી જરૂરી ફી અને પુરાવા સાથે રૂબરૂ આવી ફોર્મ ભરી જવા તેમ સંસ્થાના ચેરમેન પ્રવિણસિંહ આર. દરબારે જણાવ્યું હતું. સાથે જ બંનેના કલર ફોટા અને બંનેના જન્મનો દાખલો (ઉમરનો પુરાવો) રજૂ કરવો.

Social