રાજકોટમાં ટ્રકની અડફેટે બાઇક આવતા બાઈકનો કચ્ચરઘાણનાં, પિતા-પુત્રનો આબાદ બચાવ

રાજયમા અકસ્માતોની સંખ્યા સતત દિવસે દિવસે વધી રહી છે રાજકોટના ધોરાજીમાં એક ટ્રકની અડફેટે આવતા બાઈકનો કચ્ચરઘાણ થયો હતો. જો કે, અકસ્માતમાં બાઈક પર સવાર પિત-અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ ટ્રક ચાલકને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social