અમદાવાદ રોડ પર યુવકે બાઇકની ટાંકી પર યુવતીને બેસાડી અશ્લિલ કરતાં પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો.
અમદાવાદના નિકોલ રીંગ રોડ પર બાઇક ઉપર અશ્લિલ હરકતો કરતા યુવક-યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો. જે વીડિયોમાં બાઇક ચાલક યુવક તેના બાઇકની ટાંકી પર ઉપર એક યુવતીને બેસાડી હતી અને બંને બન્ને અશ્લિલ હરકતો કરતાં હતા જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે તપાસ કરતાં બાઇક ચાલકની અમદાવાદનો હોવાનું ખૂલતાં સામે કાર્યવાહી કરી છે.

Social