સાણંદમાં મહિલા વિકાસ સંગઠનની બહેનોએ મહિલા દિવસ નિમિતે રેલી યોજી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સાણંદ મહિલા વિકાસ સંગઠનની બહેનોએ સાણંદ શહેરના રાજમાર્ગો પર રેલી યોજી હતી. મોટી સંખ્યામાં આ રેલીમાં સાણંદ તાલુકાના અગલ અગલ ગામડાની બહેનો જોડાઈ હતી .

Social