ગુજરાતમાં ત્રીજા ચરણમાં 7મી મેના રોજ ચૂંટણી યોજાશે

  આખરે જેની આતુરતાથી રાહ જાેવામાં આવતી હતી એ લોકસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મી મેના રોજ ચૂંટણી યોજાશે અને જેનું પરિણામ ૪ જૂનના રોજ હાથ ધરાશે. ગુજરાતમાં આ સિવાય ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પણ એલાન થઈ ચૂક્યું છે અને 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે આદર્શ આચારસંહિતા અમલી બની ચૂકી છે.
Social