અમદાવાદના ગ્યાસ પૂર મેટ્રો યાર્ડની પાછળ ઝૂંપડપટ્ટીમાં આગ ભભકી, 20 ઝુંપડા આગની ઝપેટમાં આવ્યા.

અમદાવાદ આવેલ ગ્યાસ પૂર મેટ્રો યાર્ડની પાછળ ઝૂંપડપટ્ટીમાં અગમય કારણોસર એકાએક આગ લાગી હતી. જેને પગેલ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી,
ઘટનાની જણા ફાયર વિભાગને કરતા તાત્કાલિક ફાયરની ગાડીઓ બનાવ સ્થળે દોડી હતી આગ આગની ઝપેટમાં 20 ઝુંપડા આવતા સળગી હતા. ફાયર વિભાગે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

Social