શુભ સવાર : હંમેશા સકારાત્મક રહો

કોઈ વ્યક્તિની નેગેટિવ એનર્જી ના લેશો. દરેક જીવ કે વ્યક્તિ પ્રત્યે પ્રેમ -આદર ભાવથી જુઓ અને વર્તન કરો.દરેકની પોઝિટિવ એનર્જી લેવાથી આપણી પોઝિટિવ એનર્જીમાં વધારો થશે. અને જો તમે લોકોને નારાજ કરતા રહેશો અને નેગેટિવ એનર્જી લેતા રહૅશૉ તો તમારી એનર્જી ઘટશે અને ઘટતી જ જશે. આથી જીવ માત્ર માટે આદર સન્માન અને પ્રેમ ભાવ રાખો . (શિવાની દીદી -બ્રહ્માકુમારીઝ)

Social