સાણંદ ST ડેપો ખાતે “પ્લાસ્ટીક મુક્ત ભારત” કાર્યક્રમ યોજાયો

સાણંદ ડેપો ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત સાણંદ ST બસ સ્ટેશન ખાતે “પ્લાસ્ટીક મુક્ત ભારત” કાર્યક્રમ નું આયોજન ડેપો મેનેજર હર્ષદભાઈ સોલંકીની માર્ગદર્શન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં C.K.હાઇસ્કૂલ સાણંદ નાં વિદ્યાર્થીઓ અને સાણંદ ડેપોનાં TC મુકેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સાધુ તેમજ ભાનુભાઇ કારેલિયા(સામાંજીક અગ્રણી) દ્રારા સુંદર કામગીરી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ અને સાણંદ ડેપો દ્વારા મુસાફરોને પ્લાસ્ટીક મુક્ત ભારતનું મહત્વ ઢોલ વગાડી નાટક સ્વરૂપે સમજાવ્યું હતું.

Social