અમદાવાદ ગ્રામ્ય પોલીસે મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત NDPSના ગુનામાં સંકળાયેલ લોકોનું કાઉન્સિલિંગ કર્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં અગાઉ પકડાયેલા NDPSના ગુનાના જામીન પર મુક્ત આરોપીઓને કાર્યક્ર્મમાં હાજર રાખી ફરીથી ગેરકાયદેસર અને એનટીપીએસના ગુનામાં સંકળાયેલ નહીં તે અંગે પોલીસ અધિકારી દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આવી કોઈ પ્રવૃત્તિ કરતા જણાઈ આવે તો પોલીસને જાણ કરવા માટે જાણ કરવામાં આવી સાથે સાથે એનડીપીએસ એક્ટની જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપી સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ મા ઈન્ચાર્જ એસ.પી મેઘા તેવાર અને એસ.ઓ.જી પી.આઈ, એસઓજી ટીમ અને મેન્ટોર ઉપસ્થિત રહ્યા હતા.

Social