બાવળા પાસેથી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 1 ઈસમ પકડાયો

બાવળા પોલીસે બાતમીના આધારે વાસણા ઢેઢાળ ગામમાં આવેલા વાંટાવાસમાં રહેતો લાખાભાઇ ઉર્ફે લક્ષ્મણભાઇ ઉર્ફે મધો મથુરભાઇ ડાભી બસ સ્ટેશન સામે આવેલી તેમની શક્તિ કિરાણા સ્ટોરમાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ રાખીને ચાઇનીઝ દોરાનુ વેંચાણ કરતાં લાખાભાઇ ઉર્ફે લક્ષ્મણભાઇ ઉર્ફે મધોને ઝડપી લઇને દુકાનમાંથી 80 નંગ ચાઇનીઝ દોરીની જપ્ત કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social