સાણંદના બોળ ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

સાણંદના બોળ ગામમાં હિટાચી હાઈ-રેલ દ્વારા આયોજીત આંખ નો તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા આંખના નંબર, મોતિયા તેમજ ઝામર નું ઓપરેશન તથા આંખ ને લગતા તમામ રોગ ની નિ:શુલ્ક તપાસ અને સારવા નુ સુંદર આયોજન કરાયું હતું. સમગ્ર કેમ્પમાં હિટાચી હાઈ-રેલ અને બોળ ગ્રામ પંચાયતનાતમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ લાભ લીધો હતો.

Social