Author: admin

JDG શાળાની વિદ્યાર્થિનીઓએ સાણંદ ડેપો ખાતે મુસાફરોને સ્વછતા જાળવવા સંદેશો પાઠવતો કાર્યક્રમ યોજ્યો

સાણંદ શહેરની જેડીજી સંસ્કાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્રારા સાણંદ બસ સ્ટેશન ખાતે “સ્વછતા જાગૃતી અભિનય” હેઠળ મુસાફરોને સ્વછતા જાળવવા અને સ્વચ્છ ભારત મિશન અંગે સંદેશો પાઠવ્યો હતો. આ કાર્યક્રમ માં…

થર્ટી ફર્સ્ટ પહેલા | મોરૈયા હાઇવે પર બોલેરો માંથી ઈંગ્લીસ દારૂ નો જથ્થો ઝડપાયો

થર્ટી ફર્સ્ટને લઈને બુટલેગરો વાહનોમાં ઈંગ્લીસ દારૂની હેરાફેરીનો વેપલો કરતા હોવાનું પોલીસને ધ્યાને આવતા ગ્રામ્ય એલસીબી ટીમે સાણંદના મોરૈયા ગામના પાટીયા પાસેથી એક બોલેરોમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કરી…

સાણંદ શહેરમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું કરુણ મોત, યુવક સાણંદ ખાતે સાસરીમાં આવતો હતો.

સાણંદ તાલુકામાં ફરી એક વખત બેફામ જતાં ડમ્પર ચાલકના કારણે નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. સાણંદ બાયપાસ પાસે રોડ પર જતાં ડમ્પર ચાલકે એકાએક બાઇક ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટના…

ચાંગોદરની એક ફાર્મા કંપનીમાથી નશીલી દવાનું રેકેટ પકડાયું

ચાંગોદરના એક ગોડાઉનમાં ગત એપ્રિલ મહિનામાં દિલ્હી સ્થિત નાર્કોટિક્સ વિભાગની ટિમે દરોડા પાડી 20 કરોડની કિંમતની 1 કરોડ જેટલી નશાકારક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે ફરી એક વખત ચાંગોદર…

સુરતમાં 40 લાખ સ્માર્ટ મીટર DGVCL ઉત્તરાયણ પછી લગાવશે

સુરત શહેરમાં સ્માર્ટ મીટરો લગાડવાની તજવીજ ડિજીવીસીએલ દ્વારા કરાઈ છે. હાલ સ્માર્ટ મીટરો આવી ગયા છે 14મી જાન્યુઆરી પછી ઇન્સ્ટોલેશનની શરૂઆત કરાશે. કેન્દ્ર દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ મીટર લગાવશે. આ…

સાણંદમાં ઠંડી વધતા ગરમ કપડાના માર્કેટમાં ગરમી આવી

અમદાવાદ જિલ્લામાં હાલ ઠંડીમાં વધારો થયો છે. રાત્રીના સમયે તાપનામનો પારો નીચે આવી રહ્યો છે.જિલ્લામાં ઠંડીનો ચમકારો આવતા જ ગરમ કપડાના માર્કેટમાં પણ ગરમી આવી છે. હાલ ઠંડી વધતા જ…

સાણંદ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલન નિષ્ણાંતોએ લોકોને માર્ગદર્શન આપ્યું

સાણંદ તાલુકાના ગોકળપુરા ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ બાવળા વિધાન સભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ ઉપ પ્રમુખ સાણંદ તાલુકા ભાજપ ડાહ્યાભાઈ એલ પટેલ, સાણંદ…

બારેજા ના ફ્લેટમાં રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરનાર 2 ઇસમોને LCBએ પકડ્યા

તાજેતરમાં દસ્ક્રોઈના બારેજા ગામે આવેલ રાધે પેરાડાઈઝ ફ્લેટમાં ધરનો દરવાજો ખુલ્લો હતો તે દરમ્યાન અજાણ્યા ચોરે મોબાઈલ,રોકડ સહિત રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં અસલાલી પોલીસમાં બનાવ અંગે…

સુરત જિલ્લામાં ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસની ચોરી ઝડપાઇ

સુરત જિલ્લામાંથી ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી સીલ ખોલી ગેસની ચોરી ઝડપાઇ છે. સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી ગુજરાતના સૌથી મોટા ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ…

અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં 28 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી ઠંડી પડવાની આગાહી

છેલ્લાં એક અઠવાડીયાથી રાજ્યમાં ઠંડા પવન શરૂ થયા છે જેના લીધે શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે.ત્યારે 25 ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને 12 ડિગ્રી પહોંચવાની શકયતા…