Month: September 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ આવી પહોંચ્યા : CM સાથે PM મોદી બાય રોડ વડસર જવા રવાના, રાજભવનમાં વિવિધ બેઠકો કરશે

PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા…

કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં વિલંબ નહીં થાય, સરકારે આપ્યા કડક આદેશ, આ હશે પેન્શનની ટાઇમ લાઇન

કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેન્શનમાં વિલંબની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. સરકારના આ સ્ટેપથી પેન્શનધારકોને કોઈપણ વિલંબ વગર સમયસર પેન્શન મળશે. અત્યાર સુધી પેન્શનરોની ફરિયાદ હતી કે તેમને તેમનું પેન્શન સમયસર મળતું…

સાણંદના ઉપરદળ ગામેથી ઇજાગ્રસ્ત નીલ ગાયના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

સાણંદ રોડ નળ સરોવર ઉપર આવેલ ઉપરદળ ગામમાંથી એક નીલ ગાયના એક બચ્ચાંને પગે ઇજા થતા ઘાયલ હતું તેને સાણંદના જીવદયા પ્રેમી રોહિતભાઈ દ્વારા બચાવી એનીમલ લાઇફના વિજય ડાભીને જાણ…

વાહન ચોરીનાં બે ગુનાને અંજામ આપનાર ચોરને પૂર્વ બાતમીના આધારે 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે સે-21 પોલીસની ટીમે પોલીસ મથકની હદમાં વાહન ચોરીનાં બે ગુનાને અંજામ આપનાર ચોરને ઝડપી…

સાણંદમાં પાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરે યોજાશે

જિલ્લા વહીવટી તંત્ર અને સાણંદ નગરપાલિકા દ્વારા નગર પાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્ર્મનું આયોજન આગામી તારીખ 17મી સપ્ટેમ્બરે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી નગરપાલિકાના કોમ્યુનિટિ હોલ સાણંદ ખાતે…

અંબાજી ભાદરવી પૂનમનો મેળોઃ ચાર દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા, 11 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ

ભાદરવી પૂનમના મેળોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. જેમ જેમ મેળાના દિવસો આગળ વધી રહ્યાં છે તેમ-તેમ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 12થી 15 સપ્ટેમ્બર સુધીના ચાર દિવસમાં…

રાજ્યમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની સંભાવના નહિવત્, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની સંભાવના ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે. વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ…

આ વખતે ગુજરાતમાં નોંધાયો 4 વર્ષમાં સૌથી વધુ 124 ટકા વરસાદ, 2019 પછી અમદાવાદ જિલ્લામાં વરસ્યો સૌથી વધુ વરસાદ

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો 124 ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદના આધારે…

દહેગામ મોડાસા રોડ ખાતે ગાય સાથે અથડાતા બાઇક ચાલક યુવાનનું મોત, અજાણ્યા પશુપાલક તેમજ જવાબદાર તંત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર દહેગામ મોડાસા રોડ ખાતે ગાય સાથે અથડાતા બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે, આથી અજાણ્યા…