Author: admin

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના !

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વાનીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડી, માવઠા અને ઝાકળવર્ષા પડશે.તેમના જણા્વ્યા અનુસાર આગામી સપ્તાહમાં રાજયના હવામાનમાં નોંધપાત્ર…

દેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવ્યા : હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી

નર્મદાના ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવવાની ઘટના સામે આવી છે.જેમાં પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો અધ્ધરિયુ (હેલિકોપ્ટર) જોવા ઉમટી પડ્યા હતા. અત્યારે સુધી મોટા શહેરોમાં હેલિકોપ્ટરમાં જાન…

સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને જૂનાગાઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, ATSના લોકઅપમાં રાત વિતાવી

મહા તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ગઈકાલે એટીએસની ટીમે અમદાવાદના એસજી હાઈવે ઉપરથી પકડી લીધો હતો. એક સમયે ક્રાઈમ બ્રાંચમાં ભલભલા ચમરબંધી ગુનેગારોને થર્ડ ડીગ્રી વાપરીને પોપટની જેમ બોલાવતો હતો…

ઓખા ભારતીય કોસ્ટ ડિસ્ટ્રિક્ટ હેડ કવાર્ટસ દ્વારા 48મો સ્થાપના દિવસ ઉજવાયો

ઇન્ડીયક કોસ્ટ ગાર્ડ (ICG) તેની સિદ્ધિઓ અને કાર્યક્ષમતા માટે વિશ્વના પ્રસિદ્ધ કોસ્ટગાર્ડમાંના એક તરીકે ગણવામાં આવે છે જેની સાથે તે પડકારજનક વાતાવરણમાં પણ તેની સંપત્તિઓનું સંચાલન કરે છે જેનાથી ચોવીસ…

આંકલાવ તાલુકાના મુજકુવા ગામે ટેન્કરે પીકઅપ ડાલાને ટક્કરે 2ના મોત

આંકલાવના મુજકુવા ગામનાં પાટીયા નજીક પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે, માર્ગ પર સામેથી આવતા પીકઅપ ડાલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર ત્રણ મિત્રો પૈકી બે ના…

વિસનગરના તરભમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, મહેસાણા ST 7 દિવસ સુધી 50 બસો વધારાની દોડાવશે

મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મહાદેવ મંદિરે ઉત્તર ગુજરાત…

લિંબડીમાં 80 હજારની લાંચના કેસમાં આરોપીને 4 વર્ષની કેદની સજા

વર્ષ 2008માં ફરિયાદીની ફરિયાદના આધારે થયેલી ACBની રેડમાં 80 હજારની લાંચનો છેલ્લો હપ્તો 12,500 સ્વીકારતા ઝડપાઈ ગયેલા નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર મંગળદાસ ચનાભાઈ સોચા, હાલ (ઉ.વ.66) ને લાંચના ગુના સબબ…

સાણંદ તાલુકાની શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શાળા સલામતી સપ્તાહ 2024ના સંદર્ભ અંતર્ગત સાણંદ પાલિકા ફાયર વિભાગ દ્વારા તાલુકાનાં ખોરજ, મોડાસર, ખોડા,રેથલની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો,શિક્ષકોને સાણંદ નગરપાલિકા ફાયર વિભાગના ધવલ…

આશા નું બીજું નામ‌ શબરી

અત્યારે સમગ્ર દેશ‌‌ રામમય બની રહ્યો છે બને પણ‌ કેમ‌ કહી લગભગ સાડા પાંચ સો‌ વર્ષ ની લડાઈ હજારો, બલિદાનો, અથાગ મહેનત અને વર્ષો ની કાનુની પ્રકિયા ના અંતિમ‌ નિર્ણય…