Author: admin

સરી ગામ પાસે હાઇવે પર આઇસર ચાલકે યુ ટર્ન લેતા રોડ ક્રોસ કરતી મહિલા અડફેટે આવતા ઇજા પહોંચી

બાવળાની મહિલા સાણંદના સરી પાસે મંદિરે દર્શન કરી પરત બાવળા જવા રોડ ક્રોસ કરતાં હતા ત્યારે હાઇવે પર જતાં આઇસર ચાલકે યુ ટર્ન લેતી વખતે મહિલાને અડફેટે લેતા મહિલાને ઇજાઓ…

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરાશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ…

ગોધાવીના ખેડૂતોએ ઓલિમ્પિક 2036 જમીન સંપાદનના વિરોધમાં પ્રાંતને આવેદન આપ્યું

યૂથ ઓલિમ્પિક 2029, ઓલિમ્પિક 2036નું આયોજન સાણંદ તાલુકાના ગોધાવી ખાતે થવાનું છે, ઓલિમ્પિક માટે જમીન સંપાદન થવાનું છે. ગોધાવીના ખેડૂતોએ જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂત સંકલન સમિતિ…

સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ, એકનું મોત, 3 ગંભીર

સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બે લોકોના મોત…

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની આજે સભા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ, ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે,વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

કેરટેકરે વૃદ્ધ પાસે મોબાઈલમાં ગૂગલ પે એપ ડાઉનલોડ કરાવી પૈસા પડાવ્યા

અમદાવાદમાં કેરટેકરે 84 વર્ષના વૃદ્ધને ફોસલાવીને તેના મોબાઈલમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયો. બેન્કનું સ્ટેટમેન્ટ કઢાવ્યા બાદ આ બાબતની ખબર…

હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની કરી મોટી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું તાપમાન મે મહિનાએ ખુબ વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર થઇ રહ્યું છે. જેના લીધે ડિહાઇડ્રેશનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો…

જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ

રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જિલ્લા…