રાજકીય પક્ષો અને પ્રજા બંને સજાગ રહેશે તો જ ગામનું ભલું થશે
સાણંદ નગર પાલિકા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણીના ઉમેદવારોની પસન્દગીનો ધમધમાટ શરુ થઇ ગયો છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી સાણંદમાં પ્રવર્તતી વહીવટી અસ્થિરતા અને શહેરમાં વકરી રહેલ…
સાણંદ હરિઓમ સોસાયટીમાં ગટરના પાણીનો કાળો કેર:રહીશો ત્રસ્ત થઇ ઠેર ઠેર ભટકી રહ્યા છે ,સાંભળનાર કોઈ નથી
સાણંદની હરિઓમ સોસાયટી વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી રોજે રોજ ગટરો ઉભરી રહી છે . હવે તો આ ગટરો એવી ઉભરાય છે કે પાડોશીઓ વચ્ચે મનદુઃખ ને ઝગડા ચાલુ થયા છે.ગટરના…
સાણંદ જીઆઈડીસીમાં સૌથી વધારે કોન્ક્રીટ કામગીરીનો સુરૉજ઼ બિલ્ડકોનનો ભારતનો સૌથી મોટો રેકોર્ડ
બાંધકામ ઉદ્યોગમાં સીમાચિહ્નરૂપ. કંપની સુરૉજ઼ બિલ્ડકોનએ સાણંદ, અમદાવાદ, ગુજરાતમાં KEI વાયર અને કેબલ્સ માટે VCV ટાવર પાઇલ કેપ રાફ્ટના નિર્માણ દરમિયાન ભારતમાં સૌથી વધુ સતત કોંક્રિટ રેડવાનો રેકોર્ડ બનાવ્યો. 27…
સાણંદમાં થર્ટી ફર્સ્ટએ સવાસો લોકો પીધેલા પકડાયા
છેલ્લા દશેક વર્ષમાં થર્ટી ફર્સ્ટ ક્લચર સારુ એવું ફુલ્યું ફાલ્યું છે ત્યારે ઠેર ઠેર પોલીસે નાકાબન્ધી કરીને દારૂ પીને છાકટા બનેલા લોકો પર કાયદાનો ગાળિયો કસ્યો હતો અને ત્રણેક દિવસમાં…
આટઆટલી ઘટનાઓ છતાં સાણંદમાં વધુ બે યુવકો ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા :અજાણ્યા કોઈએ આપેલ લોભ લાલચમાં ના આવો નહીતો ગાંઠના પૈસા જશે
સાણંદમાં રહેતા હર્ષવર્ધનસિંહ મહિપતસિંહ રમલાવત ચાંગોદર ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈ તા.23/11/2024 ના રોજ તેઓના મોબાઇલમાં વોટ્સ એપમાં એક નંબર પરથી મેસેજ આવેલ અને તેઓને ઘેર બેઠા…
સાણંદ શહેર ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો
ક્ષત્રિય સમાજ દ્વારા સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચનુભા ઝાલાનો સન્માન સમારોહ સાણંદ એકલિંગજી રોડ પર આવેલ પામ હોટલ ખાતે યોજાયો હતો.આ પ્રસન્ગે સાણંદમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ,યુવાઓ ઉપસ્થિત…
મેલાસણ ગામે તળાવમાં માછલી પકડવાની જાળમાં અજગર ફસાયો
સાણંદ નળસરોવર રોડ પર આવેલા મેલાસણ ગામનાં તળાવમાં મહાકાય અજગર માછલા પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. જેને જોવા ગામ લોકોનું ટોળું એકઠું થયું હતું. અજગરને કોઈ નુકશાન ન પહોંચાડે તે…
કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદન સામે સાણંદમાં ઉગ્ર વિરોધ : રેલી કાઢી આવેદન આપ્યું
દેશના ગૃહ મંત્રી અમિત શાહે ડો.બાબાસાહેબ આંબેડકર બાબતે કરેલા નિવેદનના વિરોધમાં સાણંદમાં અનુસૂચિત સમાજના લોકોએ શુક્રવારે સાણંદ બસ સ્ટેશન પાસે રોડ પર ભેગા થયા અને બેનર લઈને સૂત્રોચાર કરી રેલી…
રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનાં ઘણા સ્થળે શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો શિયાળુ પાકને લઇને ચિંતામાં મૂકાયા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો…